મવડી LIG આવાસ ન સોંપતા લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો - At This Time

મવડી LIG આવાસ ન સોંપતા લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો


મનપાએ હપ્તા વસૂલી લીધા અને કામ પણ પૂરું થઈ ગયું છતાં કબજો ન આપ્યો, લોન અને હપ્તા બંનેનો માર સહન કરતા લોકોબેદરકાર તંત્ર

રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ આવાસ યોજનાના કામ ચાલી રહ્યાં છે તે પૈકી મવડી વિસ્તારમાં 2 બીએચકેની એલઆઈજી આવાસ યોજનાને લઈને લાભાર્થીઓ કબજો ન સોંપાતા મનપાની કચેરીએ ધરણાં પર બેસી ગયા હતા. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, આવાસ યોજના માટે તમામ પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે અને હપ્તા પણ ભરી દેવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.