આજરોજ તા. 23.06.2022ને ગુરુવારે શાળા કક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022ની ધોરણ 1ના 63 બાળકોને શાળામાં પ્રવેશ આપને શાનદાર ઉજવણી કરવામાં આવી. - At This Time

આજરોજ તા. 23.06.2022ને ગુરુવારે શાળા કક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022ની ધોરણ 1ના 63 બાળકોને શાળામાં પ્રવેશ આપને શાનદાર ઉજવણી કરવામાં આવી.


તા. 23.06.2022, ગુરુવાર

શાળા પ્રવેશોત્સવ...

આજરોજ તા. 23.06.2022ને ગુરુવારે શાળા કક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022ની ધોરણ 1ના 63 બાળકોને શાળામાં પ્રવેશ આપને શાનદાર ઉજવણી કરવામાં આવી.
આજના શુભ પ્રસંગે માન. ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર, તાલુકા સદસ્ય ઇસ્માઇલભાઈ બાવન, સરપંચશ્રી સાજીદભાઈ,BRC અને લાયઝન સા. સંજયભાઈ પટેલ, CRC શ્રી ભરતભાઇ પરમાર, SMC અધ્યક્ષ અને ઉસ્માનભાઈ વગેરે ગ્રામજનોની ઉપસ્થિતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
સૌનો શાળા પરિવારવતી ભરતભાઇ દેસાઈ આભાર વ્યક્ત કર્યો...

રીપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.