" શું GST સાથે ગરબે ઘુમશે ગુજરાત?" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/18-gst-on-navratri-garba-passes-protest-by-playing-garba/" left="-10"]

” શું GST સાથે ગરબે ઘુમશે ગુજરાત?”


નવરાત્રીના ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા આપનું વિરોધ પ્રદર્શન, ગરબે રમી વિરોધ પ્રદર્શિત કર્યો ભાવનગર આમ આથમી પાર્ટી દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ ગરબા રમી વિરોધ વ્યક્ત કર્યો.નવરાત્રીના ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા આપનું વિરોધ પ્રદર્શન, ગરબે રમી વિરોધ પ્રદર્શિત કર્યો ભાવનગર આમ આથમી પાર્ટી દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ ગરબા રમી વિરોધ વ્યક્ત કર્યો સરકાર દ્વારા તાજેતરમાં ગરબા પર ઉર્ડ લગાવામાં આવ્યો છે જેમાં આવનારી નવરાત્રિમાં પ્રાઇવેટ પ્લોટના આયોજન કરવામાં આવતા ગરબામાં જીએસટી લગાવવામાં આવ્યો છે. જેને લઇને આવનારી નવરાત્રિમાં ગરબાના પાસ અને ટિકિટમાં વધારો થશે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગરબા પર જીએસટીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આમ આથમી પાર્ટી દ્વારા શહેરના નીલમબાગ સર્કલ ખાતે ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તમામ કાર્યકર્તાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. નિલમબાગ ચોકમાં ગરબા રમી વિરોધ ગુજરાતની અસ્મિતા અને ઓળખ સમાન માતાજીના ગરબા ઉપર જે 18%લરડ] ટેકસ નાખવામાં આવ્યો છે એની વિરુદ્ધ માં આમ આદમી પાર્ટી દ્રારા આખા ગુજરાત સાથે ભાવનગરમાં પણ નિલમબાગ ચોકમાં ગરબા રમી વિરોધ કરતા પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, બાદમાં છોડતા તમામ કાર્યકર્તા ઓ રુપાણી સર્કલે ગરબા રમી ફરી વિરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]