લાઠીદડના ઉમા કેમ્પસ ખાતે પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી - At This Time

લાઠીદડના ઉમા કેમ્પસ ખાતે પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી


લાઠીદડના ઉમા કેમ્પસ ખાતે પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે આવેલ ઉમાં કેમ્પસમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી બોટાદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.જેમાં બોટાદ પોલીસ ટીમ હાજર રહી દરેક વિદ્યાર્થીઓને પેપર શરૂ થતા પહેલા ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષા દેવા આવનાર તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.