ખેડબ્રમ્હા ધારાસભ્ય ડો.તુષારભાઇ ચૌઘરી , સાબરકાઠા જિલ્લા કોગે્સ પ્રમુખ અશોકભાઇ પટેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0uvc1onm0ckybpja/" left="-10"]

ખેડબ્રમ્હા ધારાસભ્ય ડો.તુષારભાઇ ચૌઘરી , સાબરકાઠા જિલ્લા કોગે્સ પ્રમુખ અશોકભાઇ પટેલ


આજ રોજ ખેડબ્રહ્મા અને પોશીના માં કોગે્સની મિટીગ ખેડબ્રમ્હા ધારાસભ્ય ડો.તુષારભાઇ ચૌઘરી , સાબરકાઠા જિલ્લા કોગે્સ પ્રમુખ અશોકભાઇ પટેલ , બાયડના પૂવઁ ધારાસભ્ય જશુભાઇ પટેલ અને રામભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં આવનાર લોકસભા ની તૈયારીના ભાગરૂપે આગેવાનો અને મોટી સખ્યામાં ઉપસ્થિત કોગે્સ કાર્યકરોને પાર્ટીની રણનિતિથી અવગત કરવામાં આવ્યા.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]