વિછીયા રોડે દેવપરાના પાટીયા આગળ થયો અકસ્માત - At This Time

વિછીયા રોડે દેવપરાના પાટીયા આગળ થયો અકસ્માત


અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અકસ્માત સ્થળે જસદણની 108 ના પાયલોટ દેવાયતભાઈ રાઠોડ તેમજ ડોક્ટર કટેશીયાએ પ્રાથમિક સારવાર કરી જસદણ સીવીલે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર રવિરાજસિંહ વિક્રમસિંહ ઝાલા અંદાજે ઉમર ૩૫ વર્ષ જસદણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરી તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ હતા.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.