ગઢડા ના સોપારીના મહિલા વેપારી સાથે રૂપિયા ૩.૯૦ લાખની થઈ છેતરપીંડી વડોદરાના જુબેર નામના શખ્સે ૧૨ બોરી સોપારી મેળવીને રૂપિયા ન આપ્યા - At This Time

ગઢડા ના સોપારીના મહિલા વેપારી સાથે રૂપિયા ૩.૯૦ લાખની થઈ છેતરપીંડી વડોદરાના જુબેર નામના શખ્સે ૧૨ બોરી સોપારી મેળવીને રૂપિયા ન આપ્યા


ગઢડા ના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા મહિલા વેપારી રોજીનાબેન ગરેડીયા સાથે થઈ છેતરપિંડી વડોદરા નો જુબેર નામનો શખ્સે રૂપિયા ૩.૯૦ લાખની કરી છેતરપિંડી

જુબેરે ૧૨ બોરી સોપારી મેળવી લઇને રૂપિયા ન આપતા મહિલા વેપારીએ વડોદરાના જુબેર વિરોધ ગઢડા પોલીસમાં નોંધાવી ફરિયાદ ગઢડા પોલીસે જુબેર વિરોધ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગઢડા શહેરના સોપારીના મહિલા વેપારી પાસેથી વડોદરા ના શખ્સે ૧૨ બોરી સોપારી મેળવી ને રૂપિયા ન આપતાં મહિલા વેપારી એ વડોદરા ના શખ્સ વિરુદ્ધ ગઢડા પોલીસ માં છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા સોપારીના મહિલા વેપારી રોજીનાબેન ગરેડીયા પાસેથી વડોદરા નો જુબેર નામના શખ્સે ૧૨ બોરી સોપારી મગાવી હતી જે રોજીના બેને ૧૨ બોરી સોપારી મોકલી હતી પરંતુ જુબેર સોપારીના રૂપિયા આપવામાં ગલાતલા કરતા આખરે મહિલા વેપારી રોઝીના બેન ગરેડીયાએ ગઢડા પોલીસને હકીકત જણાવતા ગધડા પોલીસે વડોદરા ના જુબેર વિરોધ ૪૦૬,૪૨૦ મુજબ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.