ભાભર તાલુકાના સિસોદરા ગામની શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ - At This Time

ભાભર તાલુકાના સિસોદરા ગામની શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ


ભાભર તાલુકાના સિસોદરા ગામની શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24માં ધો. 6 માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલ પ્રવેશ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ છે.

ભાભર તાલુકાના સિસોદરા ગામના વતની આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અને માનવતા ગ્રુપ ભાભરના સક્રિય કાર્યકર્તા લાખાભાઈ દેસાઈ ના પુત્ર અમિત લાખાભાઈ દેસાઈ સિસોદરા શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલય લેવામાં આવતી પરીક્ષામાં ઉતીર્ણ થયો છે, આ પરીક્ષામાં વિદ્યાર્થી ના માતા, પિતા તેમજ શાળાના શિક્ષક ગણ દ્વારા ખુબજ તૈયારીના પરિણામ ના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કર્યું છે,આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરીવાર તરફથી અમીત ને શુભેરછાઓ પાઠવવામાં આવી છે

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.