સાયલા તાલુકા વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાયલા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. - At This Time

સાયલા તાલુકા વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાયલા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા ગ્રુપ દ્વારા અલગ અલગ અનોખી સેવા કરી રહ્યા છે જ્યારે સાયલા તાલુકા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ સાયલા ખાતે સ્વામી વિવેકાનંદ અભિયાન અંતર્ગત, સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સાયલા તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ સોનગરા, યુવા મોરચાના મહામંત્રી પરેશભાઈ સભાણી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તાલુકા સંયોજક સુમિતભાઈ ઝિંઝુવાડીયા, ભરતભાઈ મકવાણા તેમજ અન્ય બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.