*આજરોજ તારીખ 11/ 2/ 2024 ના રોજ સવારે 9:00 કલાકે આમેના હાઇસ્કુલ માં - At This Time

*આજરોજ તારીખ 11/ 2/ 2024 ના રોજ સવારે 9:00 કલાકે આમેના હાઇસ્કુલ માં


*આજરોજ તારીખ 11/ 2/ 2024 ના રોજ સવારે 9:00 કલાકે આમેના હાઇસ્કુલ માં સાબરકાંઠા સુન્ની મોમીન વેલ્ફેર સોસાયટીના નેજા હેઠળ નીટ ના ક્લાસીસ ચાલુ કરવા માટે એક પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આમંત્રિત મહેમાનો શ્રીજાહિદભાઈ,અબ્બાસભાઇ મુરતાજભાઇ, અબીદભાઇ ખણુંશીયા, મો. અશરફ સાહબ તથા અન્ય આમંત્રિત મહેમાનો અને કારોબારી સભ્યો ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો . એમ કે ઢાપા એ કાર્યક્રમનું એન્કરિંગ કર્યું અને કાર્યક્રમ અંગેની માહિતી આપી.આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઈમરાનભાઈ મસુએ કર્યું તેમજ નીટના ક્લાસીસ ચાલુ કરવા માટે સુવ્યવસ્થિત રીતે માહિતીસભર તૈયાર કરવામાં આવેલ પ્રેઝન્ટેશન બહુ સરસ રીતે ઊંડાણપૂર્વક ઇમરાનભાઇ મસુ એ રજૂ કરી.બાંધકામ સમિતિ નો કામગીરી અંગેનો અહેવાલ એચ.વાય ઢાપા એ રજૂ કર્યો અને તદુપરાંત આમંત્રિત મહેમાન મહેમાનો થકી રજૂ થયેલ સૂચનો ને આવકારી તે મુજબ ભવિષ્ય ની યોજનાઓ પર અમલ કરવા માટે સંકલ્પ કર્યો*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.