બોટાદ નવરાત્રી મહોત્સવની રાજ્યસભાના સાંસદે લીધી મુલાકાત - At This Time

બોટાદ નવરાત્રી મહોત્સવની રાજ્યસભાના સાંસદે લીધી મુલાકાત


બોટાદ નવરાત્રી મહોત્સવની રાજ્યસભાના સાંસદે લીધી મુલાકાત

બોટાદ બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા,ચેતનભાઇ ત્રિવેદી વાઇસ ચાન્સલર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર મિલનભાઈ ત્રિવેદીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બોટાદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની મુલાકાત બદલ માતાજીના ફોટાની મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા જેમાં ધર્મેન્દ્રભાઈ રાવલ સાળંગપુર પુજારી,નીરજભાઈ દવે,વિપુલભાઈ રાવલ,કમલેશભાઈ મહેતા,હર્ષદભાઈ ત્રિવેદી,દીપકભાઈ જોશી,અને બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.