આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતે “રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન” અંતરગત પોલારપુર સબ સેન્ટર ખાતે ગ્રામ સભાનુ આયોજન કરવામા આવેલ
જેમા ગામ ના સરપંચ ચુડાસમા વાસુદેવસિંહ અને ગામના આગેવાનો, ગ્રામજનોને રક્તપિત રોગ વિષે વિગતવાર માહિતિ લેપ્રશી સુપરવાઈઝર અલ્પેશભાઈ, સિ.એચ.ઓ હર્ષદભાઈ મેકવાન કિશનસિંહ નકુમ, સુપરવાઈઝર બ્રિજેશ ચાવડા દ્વારા આપવામા આવી. આ તમામ કામગીરી માનનીય જીલ્લા આરોગ્ય અધિકારી મેડમ બી. એ. ધોળકિયા, જીલ્લા ક્ષય અધિકારી સાહેબ એ. કે. સિંગ ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
