ગીર સોમનાથ તા.૨૪: ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો - At This Time

ગીર સોમનાથ તા.૨૪: ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો


ગીર સોમનાથ તા.૨૪: ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહીં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી રહેલા ફરજ પરના તમામ પોલીસ જવાનોએ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે ફિલ્મ પણ નિહાળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.