વિસાવદર પોલીસે રૂપિયા દસહજાર બસોના મુદામાલ સાથે ત્રણ જુગારી ને પકડી પાડયા - At This Time

વિસાવદર પોલીસે રૂપિયા દસહજાર બસોના મુદામાલ સાથે ત્રણ જુગારી ને પકડી પાડયા


વિસાવદર પોલીસે રૂપિયા દસહજાર બસોના મુદામાલ સાથે ત્રણ જુગારી ને પકડી પાડયા

જૂનાગઢ જિલ્લારેંજના નાયબપોલીસ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ ની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા સાહેબ ની દારૂબન્ધી તથા જુગારબન્ધી અંગે ની કડક સૂચના અન્વયે તેમજ જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી વી કોડિયાતર સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર ની બદી સદનતર નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય તેથી વિસાવદર પોલીસ ના ઇન્ચાર્જ પીઆઈ એસ આઈ સુમરા તથા પોલીસ સ્ટાફના એએસ આઈ બીવીકરમટા તથા પીસી દિનેશભાઇ પીસી જગદીશ સિંહ તેમજ પીસી નિર્મળસિંહ ઉપરોક્ત સૂચના ને ધ્યાને લઈને તારીખ 22/12/22નારોજ નાઈટ રાઉન્ડ મા સરસઈ ઓપી વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતાતે દરમિયાન સરસઈ ગામના ધ્રાફડ નદીના પાળાઉપર સ્ટ્રીટલાઈટ ના અંજવાળે જાહેર મા તીન પતિ રોનપોલીસ નામનો પેસા પાનાવડે હરજીત નો જુગાર રમતા (1)પાંચાગગજી પરમાર રે મોણીયા (2)રતિગગજી પરમાર રે મોણીયા (3)રાજુ ભૂરા કરાણીયા રે થુબાલા એમ ત્રણ ઇસમોને રૂપિયા દશહજાર બસો ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા ની કલમહેઠળ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.