બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હોલીકા દહન ની કરાઇ ઉજવણી - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હોલીકા દહન ની કરાઇ ઉજવણી


બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હોલીકા દહન ની કરાઇ ઉજવણી

જીલ્લા પોલીસ ઈન ચાર્જ પોલીસ વડા એ એ સૈયદ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સાહેબ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સહિતે હોલીકા ના દર્શન કર્યા

સમગ્ર ગુજરાત રાજ્યમાં હર્ષ અને ઉલ્લાસભેર હોલીકા દહન કરી હોલી ની ઉજવણી કરાઇ રહી છે ત્યારે બોટાદ શહેર ના ટાઉન પોલીસ સ્ટેશન સરકારી હાઇસ્કૂલ સામે બોટાદ જીલ્લા ઈન ચાર્જ‌ પોલીસ વડા એ એ સૈયદ સાહેબ ની ઉપસ્થિતિ માં હોળી પ્રગટાવી પરંપરા ના ધાર્મિક તહેવાર ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ઈન ચાર્જ પોલીસ વડા એ એ સૈયદ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સાહેબ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વિ.બી દેસાઈ સાહેબ વિધીવત પુજા કરી હોલીકા પર્વ મનાવ્યું હતું આ પ્રસંગે પી એસ આય જાડેજા સાહેબ પી એસ આય ગોહિલ સાહેબ અરવિંદભાઈ સુવેરા હરદેવસિંહ સહીત પોલીસ કર્મચારી અને શહેર ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.