સુભાષભાઈ ડોબરીયા ના ઘરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મહેમાનગતિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kecwnj1btqjiambl/" left="-10"]

સુભાષભાઈ ડોબરીયા ના ઘરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મહેમાનગતિ


એટ ધીસ ટાઈમ ન્યૂઝ ના ઓનર સુભાષભાઈ ડોબરીયા ના ઘરે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાત્વિક ભોજન જમવાનો લાભ મળ્યો હતો.
સુભાષભાઈ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે ભુપેન્દ્રભાઈ વાકેફ છે. ત્યારે આ સમયે ભુપેન્દ્રભાઈ ને સુભાષભાઈ ના ઘરે સાત્વિક ભોજન જમીને આનંદ થયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]