તલોદના તાજપુર કેમ્પની સીમમાં ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી - At This Time

તલોદના તાજપુર કેમ્પની સીમમાં ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી


તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામના ખેત સીમાડામાં તૈયાર થઈ ઉભેલા ઘઉંના પાકમાં આજે સવારે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ગામ લોકોની જાગૃતિ અને જહેમતને કારણે આગ ઉપર ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવવામાં સફળતા મળતા મોટું નુકશાન થતાં રહી ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.