માળીયા હાટીના ગંજીવાડા મિત્ર મંડળ ભવ્ય માતાજી નો માંડવો યોજાશે - At This Time

માળીયા હાટીના ગંજીવાડા મિત્ર મંડળ ભવ્ય માતાજી નો માંડવો યોજાશે


માળીયા હાટીના ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા માતાજીનો માંડવા નું ભવ્ય આયોજન કરેલ છે. આ માંડવામાં ચોસઠ જોગણી તેમજ અનેક દેવતાઓ આશિર્વાદ આપવા પધારશે. તો માળીયા હાટીના ની જાહેર ધર્મપ્રેમી જનતાને તા. ૨૦-૫-૨૦૨૩ ને શનિવાર સાંજના ૫-૦૦ થી સવારના ૫-૦૦ વાગ્યા સુધી “માં જોગમાયા" ના આશિર્વાદ તેમજ સાંજે 7 કલાકે મહા પ્રસાદ લેવા ગંજીવાળા વિસ્તાર ખાતે ભાઈઓ તથા બહેનોએ અવશ્યક પધારવા ગંજીવાડા મિત્ર મંડળ ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.