રાજણસર ખાતે ચાલતી નિવાસી શાળા માં ગેલ ઈન્ડિયા કંપની ના લેડીઝ ક્લબ ગાંધીઘામ દ્વારા સામાજિક કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

રાજણસર ખાતે ચાલતી નિવાસી શાળા માં ગેલ ઈન્ડિયા કંપની ના લેડીઝ ક્લબ ગાંધીઘામ દ્વારા સામાજિક કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું


રાજણસર નિવાસી શાળા માં ગેલ ઈન્ડિયા કંપની ના લેડીઝ ક્લબ, ગાંધીઘામ દ્વારા સામાજિક કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું તેમજ ગેલ ઈન્ડિયા કંપની દ્વારા પાઇપલાઇન ની સુરક્ષા માટે માહિતી આપવામાં આવી. અગ્નિ અને સંરક્ષા વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.