મોડાસા કોમર્સ કોલેજનું ગૌરવ - At This Time

મોડાસા કોમર્સ કોલેજનું ગૌરવ


ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2022 મો કોમર્સે કૉલેજ નિ મોડાસાની 2 વિદ્યાર્થિનીઓ સલમાબાનું સાબિરશાહ દીવાન. પરી સુનિલભાઈ પટેલે પ્રથમ અને બીજા નંબર આવી ને કૉલેજ નું ગૌરવ વધારતા કોમર્સે કૉલેજ ના પ્રિન્સિપાલશ્રી ડો.સુધીર ગી. જોષી અને કોમર્સે કૉલેજ ના માનદ મંત્રીશ્રી સુભાષ ભાઇ શાહે અભિનંદન પાઠવ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.