વીરનગરમાં એક ઇસમ જાહેરમાં દારૂ પીતા આટકોટ પોલીસે ધરપકડ કરેલ - At This Time

વીરનગરમાં એક ઇસમ જાહેરમાં દારૂ પીતા આટકોટ પોલીસે ધરપકડ કરેલ


વીરનગરમાં એક ઇસમ જાહેરમાં દારૂ પીતા આટકોટ પોલીસે ધરપકડ કરેલ

આટકોટ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ક .૧૬ / ૧૫ વાગ્યે વીરનગર ગામે મફતીયાપરા પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા જોવામા આવતા તુરતજ આટકોટ પોલીસે તેને રોકી ચેક કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમા જણાતા ઈસમનુ નામ - ઠામ પુછતા પોતે પોતાનુ નામ સુરેશ ઉર્ફે કલી ધીરુભાઇ સરવૈયા જાતે કોળી ઉવ ૩૦ ધંધો મજુરી રહે વીરનગર મફતીયાપરા તા - જસદણ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. આવુ કેફી પીણુ પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનું કહેતા ઇસમે નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમ એ પ્રોહી ક .૬૬ ( ૧ ) બી મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે કલી ની અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.