રાજકોટમાં રૈયા રોડ-બેડીનાકા સહિત વિવિધ વિસ્તારોમાં 41 ટીમ ત્રાટકી, સોમવારે 26.16 લાખની વીજચોરી ઝડપાઇ - At This Time

રાજકોટમાં રૈયા રોડ-બેડીનાકા સહિત વિવિધ વિસ્તારોમાં 41 ટીમ ત્રાટકી, સોમવારે 26.16 લાખની વીજચોરી ઝડપાઇ


રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જયારે ગઈકાલે 930 જેટલા કનેક્શન ચેક કરી 107થી વધુ ક્નેક્શનમાંથી 26.16 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.