ભોમેશ્વરમાં નિવૃત્ત સૈનિકને ઢીંકે ચડાવનાર ગાય ઓળખાઇ - At This Time

ભોમેશ્વરમાં નિવૃત્ત સૈનિકને ઢીંકે ચડાવનાર ગાય ઓળખાઇ


મનપાએ લોકેશન શોધ્યુ હવે પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટ શહેરમાં રખડતા ઢોરને કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે. મવડી હેડક્વાર્ટરમાં બે કોન્સ્ટેબલને ઢીંકે ચડાવ્યા પહેલા ભોમેશ્વરમાં એક્સ આર્મીમેન પણ રખડતા ઢોરનો ભોગ બન્યા હતા. જે મામલે મનપાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને આખરે ગાયની પણ ઓળખ કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.