શ્રી સરસ્વતી શિશુવાટિકા, બાલવાટિકા,પ્રાથમિક વિદ્યામંદિર
થાનગઢમાં રાષ્ટ્રીય યુવા દિવસ, શ્રી સ્વામી વિવેકાનંદ ની 162મી જન્મ જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શિશુવાટીકા, બાલવાટિકાના બાળકો દ્વારા શ્રી સ્વામીવિવેકાનંદ ના રૂપરંગ માં સુંદર વેશભૂષા રજૂ કરવામાં આવી "ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સૂત્રને સાર્થક કરનાર શ્રી સ્વામી વિવેકાનંદની 162મી જન્મ જયંતી ઉજવણી વર્ષની ભવ્ય હિન્દુ ભારતીય સઁસ્કૃતિ સભર ઉજવણી કરવામાં આવી પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી, સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરૂજી, લતાદીદી, ધર્મિષ્ઠાદીદી, દિવ્યાદીદી, અસ્મિતાદીદી તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
