બગોદરા બાવળા હાઇવે પર પશુના અડીંગા જામ્યા અકસ્માતનો ભય

બગોદરા બાવળા હાઇવે પર પશુના અડીંગા જામ્યા અકસ્માતનો ભય


બગોદરા. રોહીકાચોકડી. કેરાળા બ્રીજ. બાવળા આદ્રોડા ચોકડી. બાવળા ઢેઢાળ ચોકડી. રામનગર પાટીયા અનેક જગ્યાએ મોટી સંખ્યામાંપશુઓના હાઇવે પરઅડીંગા જોવા મળે છે ત્યારે ટ્રાફીકની સમસ્યા રહે છે અકસ્માત થવાનો ભય રહે છે રાત્રીના સમયે હાઇવે પર બેસેલા પશુ ક્યારેક દેખાતા પણ નહી રખડતા પશુઓથી વાહનચાલકો ત્રાહીમામ પશુઓ મચ્છર અને માખીઓના ત્રાસ થી રોડ પર આવી જાય અકસ્માતના કારણે પશુ અને કેટલાક લોકોના મોત થઈ ગયા છે કોઈ મોટી ઘટના બને તો જવાદાર કોણ પશુઓના શીગડા પર રેડીયમ લગાડવામાં આવે અથવા તંત્ર દ્વારા અન્ય જગ્યા ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી

રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા બાવળા ધોળકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »