અમદાવાદ ફરીએક વાર પત્રકાર પર પોલીસ દ્વારા જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છે - At This Time

અમદાવાદ ફરીએક વાર પત્રકાર પર પોલીસ દ્વારા જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છે


તા:-૧૯/૦૩/૨૦૨૪
અમદાવાદ

આજ રોજ અમદાવાદ ના ઓઢવ સોની ની ચાલી ક્રોસ રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા આવેશખણ પાઠણ નામ ના પત્રકાર ને ઢોર માર મારવામાં આવ્યો છે

આ જે પત્રકાર છે તેમને સોનીની ચાલી પાસે આવેલ ઓઢવ ટ્રાફિક ડિવિઝન વાળાએ તેમના રૂમમાં લઈ જઈને ઢોર માર મારેલ છે અને એલ જી હોસ્પિટલમાં દાખલ કરેલ છે હજી પણ આ ભાનમાં આવેલ નથી ત્રણ કલાક થઈ ગયા છે તેને ટ્રાફિક ડિવિઝનના માણસોએ ભેગા થઈને ઢોર માર મારેલ છે
સૂત્રો પાસે મળતી માહિતી મુજબ આ પત્રકાર સોની ની ચાલી પાસેથી નીકળતા પોલીસ દ્વારા રોકવામાં આવેલ જેથી પત્રકાર દ્વારા એવું જણાવેલ કે હું પત્રકાર છું તો ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારીઓ દ્વારા આ પત્રકાર ને મેહરેહમી થી માર માંળેલ ને પત્રકાર બેભાન થઈ ગયેલ તો 108 ની મારફતે L.G. હોસ્પિટલમાં દાખલ કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.