BAPS મંદિર અબુધાબી ધર્મ સંસ્કૃતિ જ નહીં ૬૫૦૦ વર્ષ જુના સબફોસિલ ઓલ વૃક્ષ ને પુનઃ સ્થાપિત કરી પર્યાવરણ ક્ષેત્રે પણ પરચમ લહેરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yjthpdfehlgzps3d/" left="-10"]

BAPS મંદિર અબુધાબી ધર્મ સંસ્કૃતિ જ નહીં ૬૫૦૦ વર્ષ જુના સબફોસિલ ઓલ વૃક્ષ ને પુનઃ સ્થાપિત કરી પર્યાવરણ ક્ષેત્રે પણ પરચમ લહેરાવ્યો


BAPS મંદિર અબુધાબી ધર્મ સંસ્કૃતિ જ નહીં ૬૫૦૦ વર્ષ જુના સબફોસિલ ઓલ વૃક્ષ ને પુનઃ સ્થાપિત કરી પર્યાવરણ ક્ષેત્રે પણ પરચમ લહેરાવ્યો

દુબઈ આરબ કન્ટ્રી માં હિન્દૂ મંદિર સ્થાપિત કરી અનેક રેકોર્ડ સેવા ધર્મ સંસ્કૃતિ સમર્પણ ત્યાગ સહિત અનેક સિદ્ધિ ઓની જનક BAPS સંસ્થાન દ્વારા અનેક પરચમ લહેરાવી રહી છે પણ નામ શેષ થતી વૃક્ષ ની ૬૫૦૦ વર્ષ પૂર્વે ની સબફોસિલ ઓફ વૃક્ષ મંદિર પરિસર માં લગાવી લીમડા ના વૃક્ષ સાથે રણપ્રદેશ માં પામ વૃક્ષ અને વિશ્વ ના ઐતિહાસિક સ્થાન ધરાવતા ચેક રિપબ્લીકના આર્ટિટિક સબફોસિલ ઓક નો સંગમ જોઈ શકાશે ઉત્તર મોરવીયા પ્રદેશ આવેલ રહસ્ય મય ભૂગર્ભ જંગલ માં વર્ષ ૨૦૧૬ માં મળી આવેલ અને અત્યંત દુર્લભ ૬૫૦૦ વર્ષ જુના વૃક્ષો હોવા થી ઐતિહાસિક દસ્તાવેજ કહેવામાં આવતા દુબઈ માં એક્સપો ૨૦૨૦ માં ચેક નેશનલ પેવેલિયન ના પ્રદર્શન માં પ્રદર્શિત કરાયેલ આ વૃક્ષ ને મંદિર પરિસર માં લગાવવા માં ૬ માસ પહેલા લવાયા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]