ભોયરા પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ભોયરા પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી


ભોયરા પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

1986માં ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. સરકારે સ્વીકાર કર્યો અને દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

ભોયરા પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિજ્ઞાનના શિક્ષક યાદવ દેવ્યાગીબેન પ્રવિણચંદ્રના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને વૈજ્ઞાનિક સાધનની ઓળખ અંગેનું પ્રદર્શન યોજાયું હતું. ધોરણ 6 થી 8 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં શાળાના આચાર્ય રમેશભાઈ ડાભી સહિત શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.