બોટાદના દંપતીની પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન - At This Time

બોટાદના દંપતીની પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન


બોટાદના દંપતીની પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન

બોટાદ PBSCની સરાહનીય કામગીરી બોટાદના દંપતીની પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન આવ્યુ બોટાદમાં પતિ-પત્ની અને ૪ સંતાનોનો પરિવારનું પી. બી. એસ. સીએ મિલન કરાવ્યું પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેને ઘર બહાર કાઢી મુકી હતી તયારે જેથી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા કાઉન્સેલર દ્વરા પિયર અને સાસરી પક્ષ એમ બંને પરિવારના સભ્યોની સાથે જૂથ મીટીંગનું આયોજન કર્યા બાદ રાજીખુશીથી સમાધાન કરાવ્યું હતું બંને પક્ષોએ બોટાદ પોલીસ, મહિલા સહાયતા કેન્દ્ર તેમજ 181 અભયમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.