માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે રાજકીય ભૂકંપ - At This Time

માળીયા હાટીના તાલુકાના વીરડી ગામે રાજકીય ભૂકંપ


ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાની ચૂંટણીના ઉમેદવાર પિયુષ પરમારની જાહેરાત બાદ પિયુષ પરમારની આગેવાની હેઠળ વિકાસની ગેરેન્ટી જાહેરાત બાદ માળીયા હાટીના આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે વીરડી ગામના દલીત સમાજના આગેવાનો મુનાભાઈ બગડા, બાબુભાઇ ખાણીયા, નારસિંહભાઈ મકવાણા, કાનાભાઈ મકવાણા, દિપુભાઈ જાદવ, અરવિંદભાઈ મકડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.