ભાવનગર સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬ મી બેઠક મળી - At This Time

ભાવનગર સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬ મી બેઠક મળી


ભાવનગર સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬ મી બેઠક મળી

ભાવનગર શિશુવિહાર માં સને ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૩૬મી બેઠક તારીખ ૨૩/૦૪/૨૫ ના બુધવાર ના રોજ સાંજે ૬-૧૫ કલાકે ચેતના ગોહેલના સંચાલન હેઠળ શિશુવિહાર ખાતે યોજાયી. "કવિ વિશેષ ઉપક્રમ" તળે યોજાયેલ બુધસભામાં કવિ રમેશ પારેખના જીવન અને કવનની ડો . છાયા બહેન પારેખે ખૂબ સુંદર સફર કરાવી. આ અવસરે કવિ રમેશ પારેખના જીવનમાં ડોકિયું કરી ખરેખર ધન્યતાનો અનુભવ થયો. આજની બુધસભામાં આશરે ૩૦ જેટલા સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યા. ખરેખર આજની બુધસભા ખૂબ જ આનંદમય રહી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image