બોટાદ ના શાકમાર્કેટ મા પ્લાસ્ટિક ના ગોડાઉન આગ લાગી - At This Time

બોટાદ ના શાકમાર્કેટ મા પ્લાસ્ટિક ના ગોડાઉન આગ લાગી


બોટાદ ના શાકમાર્કેટ મા પ્લાસ્ટિક ના ગોડાઉન આગ લાગી

બોટાદ ના હાર્દ સમા એવા શાકમાર્કેટ વિસ્તાર મા મઢી સામે આવેલ શોપિંગ મા બીજા માળે આવેલ પ્લાસ્ટિક ના ગોડાઉન મા અગ્મીય કારણો સર લાગી આગ બનાવ બનતા ફાયર બ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ને કાબુ મા લેવા ભારે જહેમત ઉઠાવી હતી

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.