જંગવડ તરફથી ફોરવીલ કાર લઇ કેફી પ્રવાહી પીધેલા હાલતમાં મળી આવતા એસેન્ટ ફોરવીલ કાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xyrbhfadq6dqyhup/" left="-10"]

જંગવડ તરફથી ફોરવીલ કાર લઇ કેફી પ્રવાહી પીધેલા હાલતમાં મળી આવતા એસેન્ટ ફોરવીલ કાર


આટકોટ માં કૈલાશ નગરમાં રહેતા કુલદીપભાઈ ગોરધનભાઈ કટેશીયા જેવો જંગવડ તરફથી ફોરવીલ કાર લઇ કેફી પ્રવાહી પીધેલા હાલતમાં મળી આવતા એસેન્ટ ફોરવીલ કાર GJ01KA6254 જે લઈને ડ્રાઇવિંગ કરી પીધેલ હાલતમાં મળી આવતા આટકોટ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]