ઇંગ્લીશ દારુની ૧૫૬ બોટલ કિ.રુ.૪૬,૮૦૦/ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ - At This Time

ઇંગ્લીશ દારુની ૧૫૬ બોટલ કિ.રુ.૪૬,૮૦૦/ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ


વલ્લભીપુર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.પી.ડી.ઝાલા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.ના પો.કોન્સ.અરવિંદભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. અશોકભાઇ મોરી નાઓને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ચમારડી ગામે રહેતો કાર્તિક ઉર્ફે કાતરો લકુમ નાઓએ ચમારડી ગામની સીમમા મહેન્દ્રપુરમ મંદિરની પાછળ આવેલ અવાવરૂ કેનાલમા ભારતીય ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને રાખેલ તેવી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા મજકુર આરોપી કાર્તિક ઉર્ફે કાતરો લકુમ રહે.ચમારડી તા.વલ્લભીપુર વાળો સ્થળ ઉપર હાજર નહી મળી આવી સદરહુ જગ્યાએ તપાસ તજવીજ કરતા નીચે મુજબના ભારતીય બનાવટો ઇગ્લીશ દારૂનો જથ્થા મળી આવતા પ્રોહીબિશનની અલગ- અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ:-WHITE LACE VODKA ORANGE FLAVOUR 750 ML રાજસ્થાન નિર્મિત મંદીરા (RML) FOR SALE IN RAJASTHAN ONLY ની કંપની શીલપેક બોટલ નંગ ૧૫૬ કી.રૂ.૪૬,૮૦૦/-વોન્ટેડ આરોપી :-કાર્તિક ઉર્ફે કાતરો લકુમ રહે.ચમારડી તા.વલ્લભીપુર જી.ભાવનગર આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:-વેળાવદર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૬૨૩૦૨૧૧/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨)મુજબ કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓ:-વલ્લભીપુર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.પી.ડી.ઝાલા તથા પો.હેડ કોન્સ. જે.બી.સાંગા તથા પો.હેડ કોન્સ.ડી..એસ.ગોહિલ તથા પો.કોન્સ.અરવિંદભાઇ ચુડાસમા,પો.કોન્સ. અશોકભાઇ મોરી,પો.કોન્સ.વિજયસિંહ જાડેજા, પો.કોન્સ.પ્રવિણસિંહ વાળા,હરિચંદ્રસિંહ ગોહિલ,પો.કોન્સ.નમ્રપાલસિંહ ચુડાસમા,પો.કોન્સ. મહાવિરસિંહ ગોહિલ,પો.કોન્સ.અશોકભાઇ કળોતરા તથા ડ્રા.પો.કોન્સ.ગંભીરસિંહ ચૌહાણ તથા વલ્લભીપુર પોલીસ ટીમ નાઓ જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.