જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા ઈસમને પોલીસે પકડ્યો - At This Time

જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા ઈસમને પોલીસે પકડ્યો


જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા ઈસમને પોલીસે પકડ્યો

આટકોટ પોલીસ સ્ટાફ કલાક , ૧૭ / ૦૦ વાગ્યે આટકોટ ટાઉન ગોંડલ ચોકડી પાસે વાહન ચેકીંગ મા હતા દરમ્યાન આઇસર ટેમ્પો નો ચાલક પોતાના હવાલા વાળુ વાહન મનુષ્યની જીંદગી જોખમાય તેરીતે પુરઝડપે બેફીકરાઇ અને ગફલ તભરી રીતે ખારચીયા ( જામ ) તરફ થી આટકોટ ગામ તરફ આવતા આટકોટ પોલીસે રોકી તુરત તેને રોકી વાહન ચાલક નું નામ તથા સરનામુ પુછતા પોતે પોતાનુ નામ સબ્બીમરભાઇ આદમભાઇ મામતી જાતે.મુસ્લીમમ ઉ.વ .૩૨ ધંધો.ડ્રાયવીંગ રહે બાજરડા તા.ધંધુકા જી.અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ. ઈસમ કબ્જા ભોગવટા વાળુ આઇસર ટેમ્પો રજી.નંબર જોતા જી.જે.૦૧.એચ.ટી .૫૬૬૪ હતા. વાહન ચાલકે પોતાના હવાલા વાળુ સદરહુ વાહન મનુષ્યની તથા પોતની જીંદગી જોખમાય તેરીતે રપુરઝડપે બેફીકરાઈ અને ગફલત ભરી રીતે ચલાવતા મળી આવતા મજકુરે ઈ.પી.કો .૨૭૯ એમ.વી.એકટ કલમ ૧૮૪,૧૭૭ મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે સબ્બીમરભાઇ આદમભાઇ મામતી અટકાયત કરી હતી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.