હિંમતનગર-અમદાવાદ ને. હાઈવે પર ડિવાઇડર તોડતાં અકસ્માતનો ભય - At This Time

હિંમતનગર-અમદાવાદ ને. હાઈવે પર ડિવાઇડર તોડતાં અકસ્માતનો ભય


હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે નંબર 8 પર મોતીપુરા નજીક હાઈવેની વચ્ચે બનાવેલ ડિવાઈડર તોડી નાખી અહીંથી બાઇક ચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે જેને લઇ અકસ્માત સર્જવાની ભીતિ ઉભી થઈ છે. હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી ચૂકી છે. સત્વરે ડિવાઈડર વચ્ચેની જગ્યા પૂરવા લોકોમાં લાગણી પ્રવર્તી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.