બગોદરા લીબડી હાઇવે પર બગોદરાભોગાવા પુલપાસે ટ્રકેઅંદાજીત 25 ધેટાઓને કચડીયા - At This Time

બગોદરા લીબડી હાઇવે પર બગોદરાભોગાવા પુલપાસે ટ્રકેઅંદાજીત 25 ધેટાઓને કચડીયા


બગોદરા લીંબડી હાઇવે પર બગોદરા ભોગાવા પુલ પાસેમાલધારીઓ પોતાના ઘેટા બકરા લઈ ને જઈ રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવી રહેલા ટ્રકે અંદાજે ૨૫ જેટલા ધેટાં ઓને કચડી નાખ્યા પશુપ્રેમી માં શોકની લાગણી હાઇવે લોહીથી લત પત થઈ યો હતો
બગોદરા પોલિસ ઘટના સ્થળ પર બગોદરા પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી

રીપોર્ટરઃ મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.