*ઑલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ગુજરાત* *આજ રોજ - At This Time

*ઑલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ગુજરાત* *આજ રોજ


*ઑલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ગુજરાત* *આજ રોજ તા.23/7/2023ના રોજ *ગુજરાત પ્રદેશ પ્રમુખ (AIMIM) સાબિર ભાઈ કાબલીવાલા* *સાહેબ ના આદેશ થી સાબરકાંઠા, હિંમતનગર ના અશરફ નગર કસ્બા માં AIMIM પાર્ટી એ સંગઠન મિટિંગ યોજાય જેમાં અશરફ નગર કસ્બાના યુવા અબ્દુલ્લા ઇનાયત ઉલ્લાહ શેખ ની હિંમતનગર શહેર સહ મંત્રી તરીકે ની નિમણુંક કરવા માં આવી જેમાં* *સાબરકાંઠા, જિલ્લા પ્રમુખ, તલ્હા કેલાવાલા * સાબરકાંઠા, *જિલ્લા મહામંત્રી અકબર ભાઈ શેખ,* હિંમતનગર શહેર પ્રમુખ, *ઉસ્માનખા પઠાણ,* (રાજુભાઈ ) *( સવગઢ પંચાયત ચાલુ સભ્ય )* *પ્રાંતિજ શહેર પ્રમુખ, કામરુદ્દીન ભાઈ ખલીફા,* *સાબરકાંઠા જિલ્લા, પ્રવક્તા ફરીદ ભાઈ પુરાલવાલા,* *AIMIM ના તમામ ખાદીમે મજલીસ સાથી મિત્રો અને કાર્યકર્તા ઓ જોડાયા અને મિટિંગ ને સફળ બનાવી..*
*AIMIM ગુજરાત પ્રદેશ...*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.