શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલનું ગૌરવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xkpfjyatccyy1s4n/" left="-10"]

શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલનું ગૌરવ


શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલનું ગૌરવ .કુ. પ્રાર્થના કમલેશપુરી ગોસ્વામી કે જેઓ શ્રી કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તેમણે 22 ફેબ્રુઆરી 2024 નાં રોજ Radiant સ્કુલમાં યોજાયેલા Radiant Art Mela હેઠળ વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર મોડાસાની બધી સ્કૂલો માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્કૂલ દ્વાર શિલ્ડ , સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું છે


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]