ભાભર તાલુકા તલાટી મંડળ દ્વારા પ્રમુખ સહિત હોદેદારોની નિમણૂક કરાઈ... - At This Time

ભાભર તાલુકા તલાટી મંડળ દ્વારા પ્રમુખ સહિત હોદેદારોની નિમણૂક કરાઈ…


ભાભર તાલુકા તલાટી મંડળ દ્વારા પ્રમુખ સહિત હોદેદારોની નિમણૂક કરાઈ...

ભાભર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા મિટીંગ હોલમાં આજે ગુરુવારના રોજ ભાભર તાલુકાના તલાટી મંડળની મિટીંગ યોજાઇ હતી જેમાં ભાભર તાલુકા તલાટી મંડળના પ્રમુખ તરીકે જામાભાઈ વી દેસાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ મહામંત્રી દિનેશભાઇ પ્રજાપતિ, ઉપ પ્રમુખ રમેશભાઇ માળી અને મહિલા ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ભાભર તાલુકાના તમામ તલાટી કમ મંત્રી શ્રી ઓ દ્વારા આનંદ સાથે પ્રમુખ સહિત હોદેદારો ને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.