બગોદરા બસસ્ટેશન પાસે ડંમ્પરે રાહદારીને ટક્કર મારતા ૧ વ્યક્તિનુ મોત - At This Time

બગોદરા બસસ્ટેશન પાસે ડંમ્પરે રાહદારીને ટક્કર મારતા ૧ વ્યક્તિનુ મોત


અકસ્માત થોભવા નુ નામ નથી લેતુ ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી હતી
બાવળા તાલુકાના બગોદરા બસ સ્ટેસન પાસે રાહદારીને ડંમ્પરે નંGJ13AW2345અડફેટે લેતા રોડ પર પટકાતા મોત નિપજ્યું હતું લોકોના ટોળેટોળા એકઠા થયા હતા રાહદારી લીબંડી તાલુકાના પાણશીણા ગામનો હોવાનું જાણવા મળ્યું હતુ ઘટના ની જાણ બગોદરા પોલિસ ઘટના સ્થળ પર પહોંચીને લાશને પીએમ અર્થ બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાઇ ડંમ્પર અને ડમ્પરના ડ્રાઇવરનો કબ્જો લઈ બગોદરા પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી

રીપોર્ટર : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.