*આજે ઇડર કુટુંબ બાળ કલ્યાણ* *ખાતે માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે - At This Time

*આજે ઇડર કુટુંબ બાળ કલ્યાણ* *ખાતે માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે


*આજે ઇડર કુટુંબ બાળ કલ્યાણ* *ખાતે માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા ના આયોજન માટે બેઠક યોજાઇ.*
*જેમાં જિલ્લા મહામંત્રી શ્રી વિજય ભાઈ પંડ્યા ,જિલ્લા મંત્રી શ્રી મીનાક્ષી બેન,પ્રભારી શ્રી નિર્ભય સિંહજી રાઠોડ,વિસ્તારક શ્રી કાનજી ભાઈ ,મહામંત્રી શ્રી કેશુ ભાઈ,પિયુષ ભાઈ તથા શહેર ના આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.