ભાભર સર્વોદય વિદ્યામંદિર ખાતે એચએસસી ની પરીક્ષા શરૂ થતા બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી ને પ્રવેશ કરાયો. - At This Time

ભાભર સર્વોદય વિદ્યામંદિર ખાતે એચએસસી ની પરીક્ષા શરૂ થતા બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી ને પ્રવેશ કરાયો.


ભાભર સર્વોદય વિદ્યામંદિર ખાતે એચએસસી ની પરીક્ષા શરૂ થતા બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી ને પ્રવેશ કરાયો.

આજથી શરૂ થતી એસએસસી બોર્ડની પરીક્ષામાં
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે શ્રી સર્વોદય વિદ્યામંદિર માં એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થતા શ્રી સર્વોદય વિદ્યા મંદિર કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો અને ગ્રામજનો દ્વારા તમામ બાળકોને કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવી અને પ્રવેશ કરાયો હતો.

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.