કોમ્યુનિટી હોલ માં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત લોન કેમ્પ નું વોર્ડ નંબર 08 મા આયોજન કરવામાં આવ્યું. - At This Time

કોમ્યુનિટી હોલ માં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત લોન કેમ્પ નું વોર્ડ નંબર 08 મા આયોજન કરવામાં આવ્યું.


આજ રોજ કોમ્યુનિટી હોલ, પટણીવાસ માં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત લોન કેમ્પ નું વોર્ડ નંબર 08 મા આયોજન કરવામાં આવેલુ જેમાં પી.એમ. સ્વ નિધિ યોજનામાં 60 લાભાર્થીઓએ ભાગ લીધો, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા તથા વોર્ડના જાગૃત સદસ્ય અંકુરભાઈ મારફતિયા ભાવેશભાઈ રાજગુરુ, તરુણાબેન ભીલ અને સક્રિય કાર્યકર્તા પાટણ જિલ્લાના ઉપપ્રમુખ મહિલા મોરચાના મીનાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા અને લાભાર્થીઓને સૌથી વધારે લાભ મળે તે માટે પ્રયત્ન કર્યા.
રિપોર્ટર :- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


9722785185
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.