દામનગર શહેર માં કમૌસમી વરસાદે ખેડૂતો ના ઘઉં ચણા જીરું ધાણા ધાણી મરચા અને ખુલ્લા માં મસાલા વેચાણ કરતા વેપારી ઓના મસાલા પલાળીયા - At This Time

દામનગર શહેર માં કમૌસમી વરસાદે ખેડૂતો ના ઘઉં ચણા જીરું ધાણા ધાણી મરચા અને ખુલ્લા માં મસાલા વેચાણ કરતા વેપારી ઓના મસાલા પલાળીયા


દામનગર શહેર માં કમૌસમી વરસાદે ખેડૂતો ના ઘઉં ચણા જીરું ધાણા ધાણી મરચા અને ખુલ્લા માં મસાલા વેચાણ કરતા વેપારી ઓના મસાલા પલાળીયા

દામનગર શહેર માં અચાનક કમૌસમી વરસાદ બપોર પછી ચાર કલાકે કમૌસમી વરસાદ શરૂ થયો એક કલાક સુધી સતત વરસાદ પછી ભારે પવન અને કરા ની તડાપડી અને હડુંદાટ સાથે વરસાદે ખેડૂતો અને મસાલા ના વેપારી ઓની હાલત બગાડી અનેક ખેડૂતો ના ઘઉં ચણા જીરૂ ધાણા ધાણી મરચા સહિત ની જણસો વરસાદ માં પલળી જવા થી બગાડી કમૌસમી વરસાદ થી ખેડૂતો અને ખુલ્લા માં વિવિધ મસાલા ના વાડા કરી ને વેપાર કરતા વેપારી ઓને પણ ભારે નુકશાન થયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.