તપાસ આવે તે પહેલાં યુનિ.માં ફાઇલો સગેવગે થયાની ચર્ચા - At This Time

તપાસ આવે તે પહેલાં યુનિ.માં ફાઇલો સગેવગે થયાની ચર્ચા


શનિવારે રજા હોવા છતાં મોકડ્રિલના નામે શારીરિક શિક્ષણ વિભાગમાં શંકાસ્પદ હિલચાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડોની તપાસ કરવા બે અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આ બંને અધિકારી તપાસનો દોર સંભાળે તે પહેલાં જ શનિવારે રજા હોવા છતાં શારીરિક શિક્ષણ વિભાગમાંથી કેટલીક ફાઇલો સગેવગે કરવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઇ છે. જો કે આ બાબતને સત્તાવાર સૂત્રોએ સમર્થન આપ્યું ન હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.