બોટાદમાં શ્રી સમસ્ત ગુર્જર સુથાર સમાજ સેવા ટ્રસ્ટ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરી - At This Time

બોટાદમાં શ્રી સમસ્ત ગુર્જર સુથાર સમાજ સેવા ટ્રસ્ટ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરી


બોટાદમાં શ્રી સમસ્ત ગુર્જર સુથાર સમાજ સેવા ટ્રસ્ટ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરી

બોટાદના પાળિયાદ રોડ આવેલ વિશ્વકર્મા બાગ પુલની બાજુમાં વાવની સામે માં શ્રી સમસ્ત ગુર્જર સુથાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સકલ સૃષ્ટિનાં સર્જનહાર શ્રી વિશ્વકર્મા મહાપ્રભુની જયંતીની ભવ્ય ઉજવણી બોટાદના સમસ્ત ગુર્જર સુથારના જ્ઞાતિબંધુના સાથ અને સહકારથી કરવામાં આવેલ તેમજ સમાજમાં બંધુત્વની ભાવના અને સમાજ નો વિકાસ પામે અને સમાજ સંગઠિત રહે તેવા હેતુથી દરેક જ્ઞાતિબંધુએ સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરેલ હતું. આ પ્રસંગ શ્રી વિશ્વકર્મા બાગ પુલની બાજુમાં વાવની સામે પાળિયાદ રોડ બોટાદ ખાતે ઉજવાયેલો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.