કુકસવાડા ગામે ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ - At This Time

કુકસવાડા ગામે ચલો ગાવ કી ઔર હમેં ફિર વૈભવ લાના હૈ


માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના ખેડૂતો ને HDFC BENK ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓથી દુર રહી પ્રાકૃતિક કૃષિ અપનાવતા ધરતી પુત્રો ને નિંદામણ માટે હાથનું સાતી આપવામાં આવ્યું છે

હર ઘર મેં ગૌ માં કી સેવા પશુધનકા હો પાલન

ગાવ મેં હોગી જૈવિક ખેતી જમીન કે નીચે પાની અનાજ સબ્જી ફૂલ ઔર ફલ સે સજેગી ધરતી સારી કોઈ ના હોગા ભુખા પ્યાસા પુરી હોગી સબકી આશા સ્નેહ ઔર સહકારકા ભાવ જગાના હૈ કૃષિ આધારિત સમૃદ્ધિ હમેં ગાવ મેં લાના હૈ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.