બોટાદ શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાઇ - At This Time

બોટાદ શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાઇ


બોટાદ શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાઇ

બોટાદ શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડ નું આયોજન બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા તેમજ બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી ગૌતમ ખસિયા, બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીજ્ઞેશ બોળીયા, પૂર્વ સભ્ય બોટાદ નગરપાલિકા હરેશભાઈ ધાધલ, તેમજ બોટાદ શહેર ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ વિજય ગોહળિયા દ્વારા મેરેથોન દોડ ના વિજેતા ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.