ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી (તીર્થ ) ના યુવા અને નીડર પત્રકાર અરવિંદભાઈ સોઢા નો આજે જન્મદિવસ
પ્રાચી તીર્થ ના યુવા પત્રકાર અને સુત્રાપાડા- ગીર સોમનાથના મીડિયા રિપોર્ટર અરવિંદભાઈ સોઢા નો આજે જન્મદિવસ છે. અરવિંદભાઈ સોઢા જેવો છેલ્લા કેટલા સમયથી પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર તરીકે કામ કરી રહ્યા છે કાંતિકારી વિચારધારા ફઅને હર હંમેશા સત્યની પડખે નિડરતા પૂર્વક લોકો માટે તમામ વર્ગ માટે કંઈક કરી છૂટવાની વિચાર શક્તિ ધરાવતા પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર ના પ્રેરણાપાત્ર કાર્યકર્તા વ્યક્તિ અરવિંદભાઈ સોઢા એ પત્રકાર તત્વના માધ્યમથી સમાજની અનેક સમસ્યાઓને વાચા આપી ઉકેલ સુધી લઈ જનાર નીડર લીડર અને તટસ્થ વ્યક્તિ તરીકેની છાપ ઉપજાવી છે અરવિંદભાઈ સોઢા એ પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી પ્રાચી ઉપરાંત સુત્રાપાડા તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે પત્રકારત્વની સાથે અનેક સામાજિક કાર્યમાં પણ તેમનું અનેરૂપ પ્રદાન રહ્યું છે. આમ પત્રકારીત્વ ક્ષેત્રે નામ ધરાવતા અરવિંદભાઈ સોઢા આજે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંદેશો પાઠવશે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના. મોબાઈલ 9723267888 પર અભિનંદન વરસાદ વરસી રહ્યો છે.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.